ruhe mahe ramzan
Mahe Ramzan Duas
Free · Designed for iPad. Not verified for macOS.
રૂહે માહે રમઝાન: કલર કોડેડ તજવીદ સાથે કુરઆને મજીદ, માહે રમઝાનની દુઆઓ, ઝિયારત, આમાલ, નમાઝ-સેહરી-ઇફ્તાર સમય અને તસ્બીહ સાથે
રૂહે માહે રમઝાન એ માહે રમઝાનને આધ્યાત્મિક રીતે જીવવા માટે બનાવેલી સરળ, સુંદર અને ઉપયોગી ઇસ્લામિક એપ છે. આ એપમાં માહે રમઝાનની ફઝીલત (ખુત્બએ શાબાનિયા રૂપે), માહે રમઝાનની દુઆઓ, માહે રમઝાનના આમાલ, તિલાવત પહેલા અને પછીની દુઆઓ, માહે રમઝાન માટે જરૂરી સુરા અને એતિકાફ વિશેની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. બધી દુઆઓ, આમાલ અને સુરા અરબી તેમજ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યા છે, જેથી વાંચવું અને સમજવું સરળ બને.
એપની મુખ્ય સુવિધાઓ:
· માહે રમઝાનની ફઝીલત – ખુત્બએ શાબાનિયા
· માહે રમઝાનની દુઆઓ
· માહે રમઝાનના આમાલ
· તિલાવત પહેલા અને પછીની દુઆઓ
· માહે રમઝાન માટે જરૂરી સુરા
· એઅતેકાફ વિશે માહિતી
· દરેક દુઆ, આમાલ અને સુરા અરબી + ગુજરાતીમાં
· ઉપયોગમાં અતિ સરળ અને સારો લુક એન્ડ ફીલ
· ફેવરિટ સુવિધા – પસંદની દુઆ/આમાલ સાચવો
· સર્ચ સુવિધા – ટાઇટલ અને કન્ટેન્ટ બંનેમાં સર્ચ
· ફોનેટિક સર્ચ – અંગ્રેજી આલ્ફબેટ વડે પણ શોધી શકાય
· સેટિંગમાં ગુજરાતી અને અરબીના સુંદર ફોન્ટ જેની સાઇઝ બદલવાની પણ સુવિધા
· લાઇટ અને ડાર્ક મોડ
· રમઝાન માટે જરૂરી માહિતી એક જ એપમાં
રૂહે માહે રમઝાન સાથે તમારી માહે રમઝાનની ઇબાદત, તિલાવત અને આમાલને વધુ સરળ, સુંદર અને યાદગાર બનાવો.
આજે જ ડાઉનલોડ કરો!
Ratings & Reviews
- This app hasn’t received enough ratings or reviews to display an overview.
આ અપડેટમાં થયેલા સુધારાઓ:
• કુરઆન અનુક્રમણિકા (Index) માં નેવિગેશન અને બેક/ફોરવર્ડ બટનનો સુધારો કરવામાં આવ્યો છે.
• તિલાવત વિભાગમાં 'કુરઆનના વાજિબ સજદાની દુઆ' ઉમેરવામાં આવી છે.
• તિલાવતની દુઆઓના પોપઅપને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવામાં આવ્યું છે.
• સર્ચ, ફેવરીટ, તસ્બીહ અને સેટિંગ્સ હેડરના લખાણની સ્પષ્ટતામાં સુધારો.
• એપ્લિકેશનની ગતિ અને અનુભવમાં સામાન્ય સુધારા.
The developer, Rizwanal Palsania, indicated that the app’s privacy practices may include handling of data as described below. For more information, see the developer’s privacy policy .
Data Not Collected
The developer does not collect any data from this app.
Accessibility
The developer has not yet indicated which accessibility features this app supports. Learn More
Information
- Seller
- Rizwanal Palsania
- Size
- 129.1 MB
- Category
- Lifestyle
- Compatibility
Requires iOS 16.4 or later.
- iPhone
Requires iOS 16.4 or later. - iPad
Requires iPadOS 16.4 or later. - Mac
Requires macOS 12.0 or later and a Mac with Apple M1 chip or later. - Apple Vision
Requires visionOS 1.0 or later.
- iPhone
- Languages
- English
- Age Rating
4+
- 4+
- Copyright
- © 2026 Jannatni chavio
